top_advertise_img

એમસીએક્સ પર કોમોડિટી વાયદા અને ઓપ્શન્સમાં રૂ.4,72,606 કરોડનું ઐતિહાસિક ઊંચું ટર્નઓવર નોંધાયું

By The Journalists
એમસીએક્સ પર કોમોડિટી વાયદા અને ઓપ્શન્સમાં રૂ.4,72,606 કરોડનું ઐતિહાસિક ઊંચું ટર્નઓવર નોંધાયું

સોનાના વાયદામાં રૂ.201 અને ચાંદીમાં રૂ.386ની નરમાઈઃ ક્રૂડ તેલ રૂ.6 ઢીલુઃ નેચરલ ગેસમાં સીમિત સુધારોઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.230ની તેજીઃ મેન્થા તેલમાં નરમાઈનો માહોલઃ બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ વાયદો 18349 પોઈન્ટના સ્તરે

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં રૂ.84474.35 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.9292.78 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.75180.47 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 18349 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.720.74 કરોડનું થયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, સોમવાર, 16 સપ્ટેમ્બરના રોજ એમસીએક્સ પર કોમોડિટી વાયદા અને ઓપ્શન્સમાં રૂ.4,72,606.58 કરોડનું ઐતિહાસિક ઊંચું ટર્નઓવર નોંધાયું હતું. આ સાથે જ એક્સચેન્જ પર કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.4,50,176.46 કરોડના રેકોર્ડ નોશનલ કામકાજ અને રૂ.4,812.53 કરોડનું પ્રીમિયમ નોંધાયું હતું, જે દર્શાવે છે કે એક્સચેન્જ પર ઓપ્શન્સ ટ્રેડિંગમાં ટ્રેડરોનો રસ વધી રહ્યો છે.

મંગળવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 5670.51 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.73298ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.73598 અને નીચામાં રૂ.73154ના સ્તરને સ્પર્શી, રૂ.73496ના આગલા બંધ સામે રૂ.201 ઘટી રૂ.73295ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર વાયદો 8 ગ્રામદીઠ રૂ.115 ઘટી રૂ.59315ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર વાયદો 1 ગ્રામદીઠ રૂ.25 ઘટી રૂ.7184ના ભાવે બોલાયો હતો. સોનું-મિની ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.194 ઘટી રૂ.73228ના ભાવે બોલાયો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.89727ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.89801 અને નીચામાં રૂ.89000ના મથાળે અથડાઈ, રૂ.89609ના આગલા બંધ સામે રૂ.386 ઘટી રૂ.89223ના ભાવ થયા હતા. આ સામે કિલોદીઠ ચાંદી-મિની નવેમ્બર વાયદો રૂ.309 ઘટી રૂ.89180ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ચાંદી-માઈક્રો નવેમ્બર વાયદો રૂ.301 ઘટી રૂ.89186ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં રૂ. 1981.77 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબુ સપ્ટેમ્બર વાયદો રૂ.1.05 વધી રૂ.810.35ના ભાવ થયા હતા. જ્યારે જસત સપ્ટેમ્બર વાયદો રૂ.1.35 ઘટી રૂ.268.65ના ભાવ થયા હતા. આ સામે એલ્યુમિનિયમ સપ્ટેમ્બર વાયદો 65 પૈસા ઘટી રૂ.231.15ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે સીસું સપ્ટેમ્બર વાયદો રૂ.1.15 ઘટી રૂ.183.25ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં રૂ. 1673.41 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ સપ્ટેમ્બર વાયદો બેરલદીઠ રૂ.5910ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5930 અને નીચામાં રૂ.5834ના મથાળે અથડાઈ, રૂ.5887ના આગલા બંધ સામે રૂ.6 ઘટી રૂ.5881ના ભાવ થયા હતા. જ્યારે ક્રૂડ તેલ-મિની સપ્ટેમ્બર વાયદો રૂ.2 ઘટી રૂ.5880ના ભાવ થયા હતા. આ સામે નેચરલ ગેસ સપ્ટેમ્બર વાયદો એમએમબીટીયૂદીઠ 80 પૈસા વધી રૂ.200.2ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે નેચરલ ગેસ-મિની સપ્ટેમ્બર વાયદો 80 પૈસા વધી રૂ.200.2ના ભાવે બોલાયો હતો.

કૃષિચીજોમાં મેન્થા તેલ સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ.940.2ના ભાવે ખૂલી, રૂ.1.7 ઘટી રૂ.942.3ના ભાવે બોલાયો હતો. કોટન ખાંડી સપ્ટેમ્બર વાયદો ખાંડીદીઠ રૂ.230 વધી રૂ.58800ના ભાવ થયા હતા.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 3645.25 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 2025.26 કરોડના વેપાર થયા હતા. તાંબાના વાયદાઓમાં રૂ. 1084.96 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 307.08 કરોડ, સીસુ અને સીસુ-મિનીના વાયદાઓમાં રૂ. 97.58 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 492.14 કરોડનાં કામકાજ થયાં હતાં.

ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 945.12 કરોડનાં વેપાર થયા હતા. જ્યારે નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 728.29 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદાઓમાં રૂ. 3.47 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદાઓમાં રૂ. 5.66 કરોડનાં કામ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 21914 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 25934 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 4674 લોટ અને ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 89099 લોટના સ્તરે હતો. જ્યારે ચાંદીના વાયદાઓમાં 26606 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 39349 લોટ અને ચાંદી-માઈક્રો વાયદાઓમાં 135603 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 22516 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 41436 લોટના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 18401 પોઈન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 18440 પોઈન્ટના સ્તર અને નીચામાં 18320 પોઈન્ટના સ્તરને સ્પર્શી, 83 પોઈન્ટ ઘટી 18349 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.

કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ સપ્ટેમ્બર રૂ.5900ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.12.4 ઘટી રૂ.25ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ સપ્ટેમ્બર રૂ.210ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 25 પૈસા વધી રૂ.2.7ના ભાવે બોલાયો હતો.

સોનું સપ્ટેમ્બર રૂ.74000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.104 ઘટી રૂ.348ના ભાવ થયા હતા. આ સામે ચાંદી નવેમ્બર રૂ.90000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.161.5 ઘટી રૂ.3566.5ના ભાવે બોલાયો હતો. તાંબુ સપ્ટેમ્બર રૂ.810ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1.12 વધી રૂ.6.83ના ભાવે બોલાયો હતો. જસત સપ્ટેમ્બર રૂ.270ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1.36 ઘટી રૂ.1.53ના ભાવે બોલાયો હતો.

મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની સપ્ટેમ્બર રૂ.5900ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.11.2 ઘટી રૂ.26.95ના ભાવ થયા હતા. આ સામે નેચરલ ગેસ-મિની સપ્ટેમ્બર રૂ.200ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 75 પૈસા વધી રૂ.6.6ના ભાવે બોલાયો હતો. જ્યારે સોનું-મિની સપ્ટેમ્બર રૂ.73000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.109 ઘટી રૂ.736ના ભાવ થયા હતા. આ સામે ચાંદી-મિની નવેમ્બર રૂ.90000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.121.5 ઘટી રૂ.3350ના ભાવ થયા હતા.

પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ સપ્ટેમ્બર રૂ.5900ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.7.2 ઘટી રૂ.45ના ભાવ થયા હતા. જ્યારે નેચરલ ગેસ સપ્ટેમ્બર રૂ.200ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 5 પૈસા ઘટી રૂ.6.5ના ભાવ થયા હતા.

સોનું સપ્ટેમ્બર રૂ.73000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.52.5 વધી રૂ.497ના ભાવ થયા હતા. આ સામે ચાંદી નવેમ્બર રૂ.90000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.164 વધી રૂ.4279ના ભાવે બોલાયો હતો. તાંબુ સપ્ટેમ્બર રૂ.810ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 31 પૈસા ઘટી રૂ.6.39ના ભાવે બોલાયો હતો. જસત સપ્ટેમ્બર રૂ.270ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 24 પૈસા વધી રૂ.2.93ના ભાવ થયા હતા.

મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની સપ્ટેમ્બર રૂ.5900ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.8.1 ઘટી રૂ.45.8ના ભાવ થયા હતા. આ સામે નેચરલ ગેસ-મિની સપ્ટેમ્બર રૂ.195ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 10 પૈસા ઘટી રૂ.4.25ના ભાવે બોલાયો હતો. જ્યારે સોનું-મિની સપ્ટેમ્બર રૂ.73000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.72.5 વધી રૂ.516.5ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી-મિની નવેમ્બર રૂ.89000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.139 વધી રૂ.3551.5ના ભાવે બોલાયો હતો.

નેશનલ
પ્રધાનમંત્રી મોદી બ્રિક્સ શિખર સંમેલન માટે આજે રશિયાની તરફ ગમ્યા

પ્રધાનમંત્રી મોદી બ્રિક્સ શિખર સંમેલન માટે આજે રશિ...

નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 16મા બ્રિક્સ શિખર સંમેલન માટે આજે રશિયા ગમશે। તેમની આ મુલાકાત દરમિયાન તેઓ બ્રિક્સ સમૂહના નેતાઓ અને અન્ય આમંત્રિત મહેમાનો સાથે દ્વિ...

ભારતનું સૌથી મોટું “ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી” - ધોલેરા

ભારતનું સૌથી મોટું “ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્...

અમદાવાદ : દેશના વિકાસનું ગ્રોથ એન્જિન એટલે ગુજરાત. ભારતમાં ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાત મોખરાનું સ્થાન ધરાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “વિકસિત ભારત@2047ના સ્વપ્નને સાકાર ...

બમ ધમકીના કારણે લંડન-મુકાબલાની વિસ્તારા ઉડાણને ફ્રાંકફર્ટ તરફ વળવામાં આવી

બમ ધમકીના કારણે લંડન-મુકાબલાની વિસ્તારા ઉડાણને ફ્ર...

નવી દિલ્હી : દિલ્હીથી લંડન-મુકાબલાની વિસ્તારા ઉડાણને શુક્રવારે બમ ધમકીના કારણે ફ્રાંકફર્ટ તરફ વળવામાં આવી. એરલાઇનના પ્રવક્તાએ જણાવ્યું કે ઉડાણ ફ્રાંકફર્ટ હવાઈ બંદરે સુરક્...

પ્રધાનમંત્રી મોદી આજે નવી દિલ્હી માં 'કર્મયોગી સપ્તાહ' નું શરૂ કરશે

પ્રધાનમંત્રી મોદી આજે નવી દિલ્હી માં 'કર્મયોગી સપ્...

નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે લગભગ 10:30 વાગ્યે નવી દિલ્હીના ડૉ. આમ્બેડકર આંતરરાષ્ટ્રીય કેન્દ્રમાં કર્મયોગી સપ્તાહ - રાષ્ટ્રીય શિક્ષણ સપ્તાહ નું શુભ...

મુંબઈ
Sports
...

Cyber Attack on Uttarakhand's Government System

Info released by court reveals document was leaked to lift pressure on PM.

...

Cyber Attack on Uttarakhand's Government System

Info released by court reveals document was leaked to lift pressure on PM.

...

Cyber Attack on Uttarakhand's Government System

Info released by court reveals document was leaked to lift pressure on PM.

...

Cyber Attack on Uttarakhand's Government System

Info released by court reveals document was leaked to lift pressure on PM.

More Local News To You

Make every story matter—get news that resonates with you through your ABC Account.

Trending In Business
Trending In Business

Stay Connected

top-ad-banner
For You
નેશનલ
પ્રધાનમંત્રી મોદી બ્રિક્સ શિખર સંમેલન માટે આજે રશિયાની તરફ ગમ્યા

નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 16મા બ્રિક્સ શિખર સંમેલન માટે આજે રશિયા ગમશે। તેમની આ મુલાકાત દરમિયાન તેઓ બ્રિક્...

નેશનલ
ભારતનું સૌથી મોટું “ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી” - ધોલેરા

અમદાવાદ : દેશના વિકાસનું ગ્રોથ એન્જિન એટલે ગુજરાત. ભારતમાં ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાત મોખરાનું સ્થાન ધરાવે છે. વડાપ્રધાન ન...

નેશનલ
બમ ધમકીના કારણે લંડન-મુકાબલાની વિસ્તારા ઉડાણને ફ્રાંકફર્ટ તરફ વળવામાં આવી

નવી દિલ્હી : દિલ્હીથી લંડન-મુકાબલાની વિસ્તારા ઉડાણને શુક્રવારે બમ ધમકીના કારણે ફ્રાંકફર્ટ તરફ વળવામાં આવી. એરલાઇનના પ્રવ...