ક્રૂડ તેલનો વાયદો રૂ.60 લપસ્યોઃ સોનાના વાયદામાં રૂ.374 અને ચાંદીના વાયદામાં રૂ.429નો ઉછાળો

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.69830 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.9003.55 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.60825.04 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ ઓક્ટોબર વાયદો 18870 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1517.31 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.4565.65 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.75030ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.75288 અને નીચામાં રૂ.74997ના મથાળે અથડાઈ, રૂ.74869ના આગલા બંધ સામે રૂ.374ના ઉછાળા સાથે રૂ.75243ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓક્ટોબર વાયદો 8 ગ્રામદીઠ રૂ.157 વધી રૂ.61145ના ભાવ થયા હતા. જ્યારે ગોલ્ડ-પેટલ ઓક્ટોબર વાયદો 1 ગ્રામદીઠ રૂ.20 વધી રૂ.7461ના સ્તરે પહોંચ્યો હતો. સોનું-મિની ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.236 વધી રૂ.75080ના ભાવ થયા હતા.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.90888ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.91388 અને નીચામાં રૂ.90860ના સ્તરને સ્પર્શી, રૂ.90719ના આગલા બંધ સામે રૂ.429ના ઉછાળા સાથે રૂ.91148ના ભાવ થયા હતા. આ સામે કિલોદીઠ ચાંદી-મિની નવેમ્બર વાયદો રૂ.356 વધી રૂ.91024ના ભાવ થયા હતા. જ્યારે ચાંદી-માઈક્રો નવેમ્બર વાયદો રૂ.386 વધી રૂ.91030ના સ્તરે પહોંચ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ.1809.45 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબુ ઓક્ટોબર વાયદો રૂ.2.5 વધી રૂ.853.85ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે જસત ઓક્ટોબર વાયદો રૂ.3.25 વધી રૂ.283.8ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે એલ્યુમિનિયમ ઓક્ટોબર વાયદો રૂ.1.55 વધી રૂ.239.15ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે સીસું ઓક્ટોબર વાયદો 30 પૈસા વધી રૂ.184.6ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ.2624.75 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ ઓક્ટોબર વાયદો બેરલદીઠ રૂ.5750ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5750 અને નીચામાં રૂ.5577ના મથાળે અથડાઈ, રૂ.5742ના આગલા બંધ સામે રૂ.60 ઘટી રૂ.5682ના ભાવ થયા હતા. જ્યારે ક્રૂડ તેલ-મિની ઓક્ટોબર વાયદો રૂ.62 ઘટી રૂ.5686ના ભાવ થયા હતા. આ સામે નેચરલ ગેસ ઓક્ટોબર વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.1.9 ઘટી રૂ.242.1ના ભાવ થયા હતા. જ્યારે નેચરલ ગેસ-મિની ઓક્ટોબર વાયદો રૂ.1.9 ઘટી રૂ.242.2ના ભાવે બોલાયો હતો.
કૃષિચીજોમાં મેન્થા તેલ ઓક્ટોબર વાયદો કિલોદીઠ રૂ.940ના ભાવે ખૂલી, રૂ.1.8 ઘટી રૂ.933ના ભાવ થયા હતા. કોટન ખાંડી નવેમ્બર વાયદો ખાંડીદીઠ રૂ.190 ઘટી રૂ.57800ના ભાવ થયા હતા.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2103.61 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.2462.04 કરોડના વેપાર થયા હતા. તાંબાના વાયદાઓમાં રૂ.1168.79 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.166.14 કરોડ, સીસુ અને સીસુ-મિનીના વાયદાઓમાં રૂ.70.43 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.404.08 કરોડનાં કામકાજ થયાં હતાં.
ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.1376.04 કરોડનાં વેપાર થયા હતા. જ્યારે નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.1248.71 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદાઓમાં રૂ.3.21 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદાઓમાં રૂ.3.70 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 18300 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 23054 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 5623 લોટ અને ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 76646 લોટના સ્તરે હતો. જ્યારે ચાંદીના વાયદાઓમાં 27201 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 39597 લોટ અને ચાંદી-માઈક્રો વાયદાઓમાં 140182 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 22393 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 30184 લોટના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ ઓક્ટોબર વાયદો 18740 પોઈન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 18870 પોઈન્ટના સ્તર અને નીચામાં 18740 પોઈન્ટના સ્તરને સ્પર્શી, 72 પોઈન્ટ વધી 18870 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ઓક્ટોબર રૂ.5800ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.19.5 ઘટી રૂ.140.6ના ભાવ થયા હતા. જ્યારે નેચરલ ગેસ ઓક્ટોબર રૂ.250ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1 ઘટી રૂ.11.65ના ભાવે બોલાયો હતો.
સોનું નવેમ્બર રૂ.77000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.96.5 વધી રૂ.1038ના ભાવ થયા હતા. આ સામે ચાંદી નવેમ્બર રૂ.95000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.70.5 વધી રૂ.2402.5ના ભાવ થયા હતા. તાંબુ ઓક્ટોબર રૂ.850ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 27 પૈસા વધી રૂ.20.4ના ભાવ થયા હતા. જસત ઓક્ટોબર રૂ.280ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1.47 વધી રૂ.8.07ના ભાવ થયા હતા.
મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની ઓક્ટોબર રૂ.5700ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.19.95 ઘટી રૂ.193.9ના ભાવે બોલાયો હતો. આ સામે નેચરલ ગેસ-મિની ઓક્ટોબર રૂ.240ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1 ઘટી રૂ.16.35ના ભાવ થયા હતા. જ્યારે સોનું-મિની ઓક્ટોબર રૂ.76000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.116 વધી રૂ.851ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી-મિની નવેમ્બર રૂ.90000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.128.5 વધી રૂ.4076.5ના ભાવે બોલાયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ઓક્ટોબર રૂ.5700ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.28.2 વધી રૂ.195.6ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ ઓક્ટોબર રૂ.240ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 90 પૈસા વધી રૂ.14ના ભાવે બોલાયો હતો.
સોનું નવેમ્બર રૂ.74000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.70 ઘટી રૂ.690ના ભાવ થયા હતા. આ સામે ચાંદી નવેમ્બર રૂ.90000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.211 ઘટી રૂ.3163ના ભાવે બોલાયો હતો. તાંબુ ઓક્ટોબર રૂ.850ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.2.08 ઘટી રૂ.17.65ના ભાવે બોલાયો હતો. જસત ઓક્ટોબર રૂ.280ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1.18 ઘટી રૂ.4.78ના ભાવે બોલાયો હતો.
મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની ઓક્ટોબર રૂ.5700ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.31.05 વધી રૂ.202.95ના ભાવ થયા હતા. આ સામે નેચરલ ગેસ-મિની ઓક્ટોબર રૂ.240ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 80 પૈસા વધી રૂ.13.9ના ભાવે બોલાયો હતો. જ્યારે સોનું-મિની ઓક્ટોબર રૂ.74000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.87.5 ઘટી રૂ.363ના ભાવ થયા હતા. આ સામે ચાંદી-મિની નવેમ્બર રૂ.90000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.202 ઘટી રૂ.3061.5ના ભાવ થયા હતા.

પ્રધાનમંત્રી મોદી બ્રિક્સ શિખર સંમેલન માટે આજે રશિ...
નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 16મા બ્રિક્સ શિખર સંમેલન માટે આજે રશિયા ગમશે। તેમની આ મુલાકાત દરમિયાન તેઓ બ્રિક્સ સમૂહના નેતાઓ અને અન્ય આમંત્રિત મહેમાનો સાથે દ્વિ...

ભારતનું સૌથી મોટું “ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્...
અમદાવાદ : દેશના વિકાસનું ગ્રોથ એન્જિન એટલે ગુજરાત. ભારતમાં ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાત મોખરાનું સ્થાન ધરાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “વિકસિત ભારત@2047ના સ્વપ્નને સાકાર ...

બમ ધમકીના કારણે લંડન-મુકાબલાની વિસ્તારા ઉડાણને ફ્ર...
નવી દિલ્હી : દિલ્હીથી લંડન-મુકાબલાની વિસ્તારા ઉડાણને શુક્રવારે બમ ધમકીના કારણે ફ્રાંકફર્ટ તરફ વળવામાં આવી. એરલાઇનના પ્રવક્તાએ જણાવ્યું કે ઉડાણ ફ્રાંકફર્ટ હવાઈ બંદરે સુરક્...

પ્રધાનમંત્રી મોદી આજે નવી દિલ્હી માં 'કર્મયોગી સપ્...
નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે લગભગ 10:30 વાગ્યે નવી દિલ્હીના ડૉ. આમ્બેડકર આંતરરાષ્ટ્રીય કેન્દ્રમાં કર્મયોગી સપ્તાહ - રાષ્ટ્રીય શિક્ષણ સપ્તાહ નું શુભ...

Cyber Attack on Uttarakhand's Government System
Info released by court reveals document was leaked to lift pressure on PM.

Cyber Attack on Uttarakhand's Government System
Info released by court reveals document was leaked to lift pressure on PM.

Cyber Attack on Uttarakhand's Government System
Info released by court reveals document was leaked to lift pressure on PM.

Cyber Attack on Uttarakhand's Government System
Info released by court reveals document was leaked to lift pressure on PM.
More Local News To You
Make every story matter—get news that resonates with you through your ABC Account.
Stay Connected
પ્રધાનમંત્રી મોદી બ્રિક્સ શિખર સંમેલન માટે આજે રશિયાની તરફ ગમ્યા
નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 16મા બ્રિક્સ શિખર સંમેલન માટે આજે રશિયા ગમશે। તેમની આ મુલાકાત દરમિયાન તેઓ બ્રિક્...
ભારતનું સૌથી મોટું “ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી” - ધોલેરા
અમદાવાદ : દેશના વિકાસનું ગ્રોથ એન્જિન એટલે ગુજરાત. ભારતમાં ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાત મોખરાનું સ્થાન ધરાવે છે. વડાપ્રધાન ન...
બમ ધમકીના કારણે લંડન-મુકાબલાની વિસ્તારા ઉડાણને ફ્રાંકફર્ટ તરફ વળવામાં આવી
નવી દિલ્હી : દિલ્હીથી લંડન-મુકાબલાની વિસ્તારા ઉડાણને શુક્રવારે બમ ધમકીના કારણે ફ્રાંકફર્ટ તરફ વળવામાં આવી. એરલાઇનના પ્રવ...