સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહઃ સોનામાં રૂ.354ની નરમાઈ, ચાંદીમાં રૂ.212ની વૃદ્ધિ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.65035.74 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.10671.56 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.54361.53 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ ઓક્ટોબર વાયદો 18919 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1374.39 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.6270.10 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.75520ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.75553 અને નીચામાં રૂ.75170ના મથાળે અથડાઈ, રૂ.75666ના આગલા બંધ સામે રૂ.354ની નરમાઈ સાથે રૂ.75312ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓક્ટોબર વાયદો 8 ગ્રામદીઠ રૂ.178 ઘટી રૂ.61246ના ભાવ થયા હતા. જ્યારે ગોલ્ડ-પેટલ ઓક્ટોબર વાયદો 1 ગ્રામદીઠ રૂ.13 ઘટી રૂ.7477ના સ્તરે પહોંચ્યો હતો. સોનું-મિની ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.456ની નરમાઈ સાથે રૂ.75204ના ભાવ થયા હતા.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.91844ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.92172 અને નીચામાં રૂ.91445ના સ્તરને સ્પર્શી, રૂ.91375ના આગલા બંધ સામે રૂ.212ની વૃદ્ધિ સાથે રૂ.91587ના ભાવ થયા હતા. આ સામે કિલોદીઠ ચાંદી-મિની નવેમ્બર વાયદો રૂ.221 વધી રૂ.91546ના ભાવ થયા હતા. જ્યારે ચાંદી-માઈક્રો નવેમ્બર વાયદો રૂ.218 વધી રૂ.91525ના ભાવ થયા હતા.
બિનલોહ ધાતુઓમાં રૂ.2235.63 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબુ ઓક્ટોબર વાયદો 25 પૈસા વધી રૂ.856.85ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે જસત ઓક્ટોબર વાયદો રૂ.2.2 વધી રૂ.286.65ના ભાવ થયા હતા. આ સામે એલ્યુમિનિયમ ઓક્ટોબર વાયદો રૂ.2.15 વધી રૂ.241.8ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે સીસું ઓક્ટોબર વાયદો 60 પૈસા વધી રૂ.184.9ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ.2159.85 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ ઓક્ટોબર વાયદો બેરલદીઠ રૂ.5986ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.6046 અને નીચામાં રૂ.5936ના મથાળે અથડાઈ, રૂ.5935ના આગલા બંધ સામે રૂ.101 વધી રૂ.6036ના ભાવ થયા હતા. જ્યારે ક્રૂડ તેલ-મિની ઓક્ટોબર વાયદો રૂ.99 વધી રૂ.6038ના ભાવ થયા હતા. આ સામે નેચરલ ગેસ ઓક્ટોબર વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.2.5 વધી રૂ.246ના ભાવ થયા હતા. જ્યારે નેચરલ ગેસ-મિની ઓક્ટોબર વાયદો રૂ.2.4 વધી રૂ.245.9ના ભાવે બોલાયો હતો.
કૃષિચીજોમાં મેન્થા તેલ ઓક્ટોબર વાયદો કિલોદીઠ રૂ.930ના ભાવે ખૂલી, રૂ.9.8 ઘટી રૂ.925ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કોટન ખાંડી નવેમ્બર વાયદો ખાંડીદીઠ રૂ.300 ઘટી રૂ.57410ના ભાવ થયા હતા.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.3511.72 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.2758.39 કરોડના વેપાર થયા હતા. તાંબાના વાયદાઓમાં રૂ.1426.13 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.230.41 કરોડ, સીસુ અને સીસુ-મિનીના વાયદાઓમાં રૂ.105.93 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.473.16 કરોડનાં કામકાજ થયાં હતાં.
ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.1027.36 કરોડનાં વેપાર થયા હતા. જ્યારે નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.1132.49 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદાઓમાં રૂ.5.42 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદાઓમાં રૂ.5.98 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 18027 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 24520 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 6076 લોટ અને ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 85181 લોટના સ્તરે હતો. જ્યારે ચાંદીના વાયદાઓમાં 26749 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 39288 લોટ અને ચાંદી-માઈક્રો વાયદાઓમાં 138570 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 17338 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 27766 લોટના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ ઓક્ટોબર વાયદો 18990 પોઈન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 19091 પોઈન્ટના સ્તર અને નીચામાં 18885 પોઈન્ટના સ્તરને સ્પર્શી, 71 પોઈન્ટ ઘટી 18919 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ઓક્ટોબર રૂ.6000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.70.6 વધી રૂ.246ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ ઓક્ટોબર રૂ.260ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 85 પૈસા વધી રૂ.9.1ના ભાવે બોલાયો હતો.
સોનું નવેમ્બર રૂ.77000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.200.5 ઘટી રૂ.1110ના ભાવ થયા હતા. આ સામે ચાંદી નવેમ્બર રૂ.92000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.61 વધી રૂ.3700ના ભાવે બોલાયો હતો. તાંબુ ઓક્ટોબર રૂ.860ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 40 પૈસા ઘટી રૂ.17.5ના ભાવ થયા હતા. જસત ઓક્ટોબર રૂ.290ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1.2 વધી રૂ.5.22ના ભાવે બોલાયો હતો.
મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની ઓક્ટોબર રૂ.6100ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.70.15 વધી રૂ.210ના ભાવે બોલાયો હતો. આ સામે નેચરલ ગેસ-મિની ઓક્ટોબર રૂ.250ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.3 વધી રૂ.13.15ના ભાવે બોલાયો હતો. જ્યારે સોનું-મિની ઓક્ટોબર રૂ.76000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.222.5 ઘટી રૂ.807ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી-મિની નવેમ્બર રૂ.92000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.115 વધી રૂ.3545ના ભાવ થયા હતા.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ઓક્ટોબર રૂ.6000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.22.2 ઘટી રૂ.220ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ ઓક્ટોબર રૂ.240ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.2 ઘટી રૂ.11.7ના ભાવે બોલાયો હતો.
સોનું નવેમ્બર રૂ.71000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.20 વધી રૂ.125ના ભાવ થયા હતા. આ સામે ચાંદી નવેમ્બર રૂ.92000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.155 ઘટી રૂ.4000ના ભાવે બોલાયો હતો. તાંબુ ઓક્ટોબર રૂ.850ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 59 પૈસા ઘટી રૂ.15.55ના ભાવ થયા હતા. જસત ઓક્ટોબર રૂ.280ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1.34 ઘટી રૂ.3.2ના ભાવ થયા હતા.
મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની ઓક્ટોબર રૂ.5900ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.16.55 ઘટી રૂ.175.75ના ભાવે બોલાયો હતો. આ સામે નેચરલ ગેસ-મિની ઓક્ટોબર રૂ.240ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.2 ઘટી રૂ.11.7ના ભાવ થયા હતા. જ્યારે સોનું-મિની ઓક્ટોબર રૂ.75000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.109 વધી રૂ.684.5ના ભાવ થયા હતા. આ સામે ચાંદી-મિની નવેમ્બર રૂ.90000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.59 ઘટી રૂ.2900ના ભાવ થયા હતા.

પ્રધાનમંત્રી મોદી બ્રિક્સ શિખર સંમેલન માટે આજે રશિ...
નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 16મા બ્રિક્સ શિખર સંમેલન માટે આજે રશિયા ગમશે। તેમની આ મુલાકાત દરમિયાન તેઓ બ્રિક્સ સમૂહના નેતાઓ અને અન્ય આમંત્રિત મહેમાનો સાથે દ્વિ...

ભારતનું સૌથી મોટું “ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્...
અમદાવાદ : દેશના વિકાસનું ગ્રોથ એન્જિન એટલે ગુજરાત. ભારતમાં ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાત મોખરાનું સ્થાન ધરાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “વિકસિત ભારત@2047ના સ્વપ્નને સાકાર ...

બમ ધમકીના કારણે લંડન-મુકાબલાની વિસ્તારા ઉડાણને ફ્ર...
નવી દિલ્હી : દિલ્હીથી લંડન-મુકાબલાની વિસ્તારા ઉડાણને શુક્રવારે બમ ધમકીના કારણે ફ્રાંકફર્ટ તરફ વળવામાં આવી. એરલાઇનના પ્રવક્તાએ જણાવ્યું કે ઉડાણ ફ્રાંકફર્ટ હવાઈ બંદરે સુરક્...

પ્રધાનમંત્રી મોદી આજે નવી દિલ્હી માં 'કર્મયોગી સપ્...
નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે લગભગ 10:30 વાગ્યે નવી દિલ્હીના ડૉ. આમ્બેડકર આંતરરાષ્ટ્રીય કેન્દ્રમાં કર્મયોગી સપ્તાહ - રાષ્ટ્રીય શિક્ષણ સપ્તાહ નું શુભ...

Cyber Attack on Uttarakhand's Government System
Info released by court reveals document was leaked to lift pressure on PM.

Cyber Attack on Uttarakhand's Government System
Info released by court reveals document was leaked to lift pressure on PM.

Cyber Attack on Uttarakhand's Government System
Info released by court reveals document was leaked to lift pressure on PM.

Cyber Attack on Uttarakhand's Government System
Info released by court reveals document was leaked to lift pressure on PM.
More Local News To You
Make every story matter—get news that resonates with you through your ABC Account.
Stay Connected
પ્રધાનમંત્રી મોદી બ્રિક્સ શિખર સંમેલન માટે આજે રશિયાની તરફ ગમ્યા
નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 16મા બ્રિક્સ શિખર સંમેલન માટે આજે રશિયા ગમશે। તેમની આ મુલાકાત દરમિયાન તેઓ બ્રિક્...
ભારતનું સૌથી મોટું “ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી” - ધોલેરા
અમદાવાદ : દેશના વિકાસનું ગ્રોથ એન્જિન એટલે ગુજરાત. ભારતમાં ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાત મોખરાનું સ્થાન ધરાવે છે. વડાપ્રધાન ન...
બમ ધમકીના કારણે લંડન-મુકાબલાની વિસ્તારા ઉડાણને ફ્રાંકફર્ટ તરફ વળવામાં આવી
નવી દિલ્હી : દિલ્હીથી લંડન-મુકાબલાની વિસ્તારા ઉડાણને શુક્રવારે બમ ધમકીના કારણે ફ્રાંકફર્ટ તરફ વળવામાં આવી. એરલાઇનના પ્રવ...